બીલ ગેસ્ટ અને મેલિન્ડ ગેસ્ટ તેમના લગ્ન જીવનના ૨૭ વર્ષ પછી લેશે ડિવોર્સ

 

બિલ ગેટ્સ અને મેલિન્ડ ગેસ્ટ 

બીલ ગેસ્ટ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સ એ તેમના જીવન લગ્નના 27 વર્ષ પછી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.


આપ જાણો છો કે માઈક્રોસોફ્ટના સંસ્થાપક તેમજ દુનિયામાં સૌથી વધુ ધનિક લોકો મોં સમાવેશ થતા એવા બીલ ગેસ્ટ અને તેમના પત્ની મેલિન્ડા ગેટ્સ એ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેઓએ ઘણું વિચારીને અને સંબંધ પર વિચારણા કર્યા બાદ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે.


તેમના આ જીવનકાળ દરમિયાન જ્યારે બેઉ સાથે હતા, ત્યારે તેમને ત્રણ બાળકો તેમજ એક દુનિયામાં નામચીન તેમજ વિશ્વ વિખ્યાત માઈક્રોસોફ્ટ કંપની સ્થાપના કરી.


હવે જોવાનું એ રહ્યું કે આવા પાવરફુલ વ્યક્તિનું ડિવોર્સ થાય ત્યારે તેના સંપત્તિના ભાગલા પાડવામાં આવે, તેના પર દરેક વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત છે.


અત્યાર સુધી તેમની પાસે લગભગ 124 બિલિયન ડોલરની સંપત્તિ છે.

એક જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે બિલ ગેટ્સની દર સેકન્ડ ની કમાણી 12054 રૂપિયા એટલે કે તેઓ લગભગ એક દિવસમાં ૧૦૨ કરોડ રૂપિયાની કમાણી કરે છે.


સ્વાભાવિક છે કે આટલી મોટી રકમ સાથે તેઓ પોતાનું ખર્ચ કરે તો પણ તેમને ખૂટે તેમ નથી. દરરોજ તેઓ 6.5 કરોડનો ખર્ચ કરે તો પણ તેમના તમામ ખર્ચ કરવામાં લગભગ 200 18 જેટલા વર્ષ લાગી જાય છે.


Post a Comment

વધુ નવું વધુ જૂનું